gu_tn/REV/22/03.md

3 lines
539 B
Markdown

# તેના સેવકો તેની સેવા કરશે
અહીં “તેના” અને “તેની” ના શક્ય અર્થ: ૧) “તેના” દેવ બાપ ને દર્શાવે છે, અથવા ૨) “તેના” હલવાન ને દર્શાવે છે અથવા 3) “તેના” એ દેવબાપ અને હલવાન બંને ને દર્શાવે છે કે જેઓ સંયુક્ત રાજ કરે છે.