gu_tn/REV/21/09.md

9 lines
477 B
Markdown

# કન્યા, હલવાનની વહુ
અહીં ઇસુ પોતાના લોક સાથે પોતાના પવિત્ર નગરમાં સર્વદા રહેશે તે લગ્નની ઉપમા આપી રજુ કરેલ છે. (જુઓ: રૂપક/અલંકાર)
# હલવાન
જુઓ: ૫:૬.
# પછી તે મને આત્મામાં ...લઇ ગયો
જુઓ: ૧૭:3.