gu_tn/REV/20/07.md

589 B

પૃથ્વીના ચારે ખૂણેથી

જુઓ ૭:૧

ગોગ અને માગોગ

આ એ નામો છે જે બહુ દૂરના દેશોને દર્શાવવા પ્રબોધક હઝકીએલે વાપર્યા. (જુઓ: )

તેઓ દરિયાની રેતીના કણ જેટલા વધારે હશે

આ શેતાનનું સૈન્ય કેટલું મોટું હશે એ બાબત પર ભાર મુકે છે. (જુઓ: ઉપમા)