gu_tn/REV/18/09.md

524 B

તેની સાથે વ્યભિચાર કર્યો અને છાકટા થયાં

આનો મતલબ કે રાજાઓ અને સર્વ લોકે દેવની વિરુદ્ધ જેમ બાબેલ એ કર્યો હતો એવો બળવો કર્યો.

અરેરે અરેરે (અફસોસ અફસોસ)

આ શબ્દનું પુનરાવર્તન તેના પર ભાર મૂકવા માટે છે.