gu_tn/REV/16/2.md

572 B

પ્યાલું રેડી દીધું

એટલે: “પ્યાલામાંનો દ્રાક્ષારસ રેડ્યો” અથવા “દેવનો કોપ જે પ્યાલા માં ભરેલો હતો તે રેડી દીધો.” (જુઓ:)

પીડાકારક ઘારું

“ત્રાસદાયક ઘાવ.” આ કોઈ રોગ કે ઈજાનો ના મટતો ચેપ હોય શકે.

શ્વાપદ ની છાપ

જુઓ: ૧૩:૧૭.