gu_tn/REV/16/15.md

789 B

હું ચોર ની પેઠે આવું છું

જુઓ 3:3.

તેઓ તેની શરમજનક સ્થિતિ/નગ્નતા જોશે

અહીં “તેઓ” અન્ય લોકોને દર્શાવે છે.

તેઓને એકઠા કરીને લાવ્યા

“ભૂતોના આત્માઓ રાજાઓ ને તેમનાં સૈન્ય સહિત એકઠા કરી લાવ્યા”

એ જગા કે જે

“લોકો એ જગ્યાને જે કહી ને બોલાવે છે. (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

હરમગિદ્દોન

આ એ જગ્યાનું નામ છે. (જુઓ: )