gu_tn/REV/15/1.md

746 B

પછી મેં જોયું...પૂરો કરવામાં આવેલ છે

અહીં ૧૫:૧ માં ૧૫:૨

૧૬:૨૧ માં જે બનવાનું છે તેનો સાર આપેલો છે.

મોટું અને આશ્ચર્યકારક

એટલે: “કશુંક એવું જેનાથી હું ખુબ આશ્ચર્ય પામ્યો” (જુઓ: )

તેઓ માં દેવનો કોપ પૂરો કરવામાં આવે છે

એટલે: “આ બધી મહામારી ઓ દેવનો કોપ પૂરો કરે છે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)