gu_tn/REV/13/03.md

584 B

પણ તે ઘા રૂઝાયો

એટલે: “પણ તે ઘા રૂઝ્યો” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

શ્વાપદ ની પાછળ ચાલ્યા

“શ્વાપદ ને આધીન થયાં”

ડ્રેગન/અજગર

જુઓ ૧૨:3

તેની સામે લડી શકે એવું કોણ છે?

એટલે: “શ્વાપદ ની સામે લડી ને તેને જીતી શકે એવું કોઈ નથી! (જુઓ: )