gu_tn/REV/12/01.md

813 B

આકાશમાં એક મોટું ચિન્હ જોવામાં આવ્યું

એટલે: “આકાશમાં એક મોટો સંકેત/પ્રતીક દેખાયો” અથવા “મેં, યોહાને આકાશમાં એક મોટું ચિન્હ જોયું” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ) # સૂર્ય થી વેષ્ટિત એક સ્ત્રી

એટલે: “એક સ્ત્રી જેણે સૂર્ય ને ધારણ કરેલો/પહેરેલો છે. (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

બાર તારા

“૧૨ તારા” (જુઓ: )