gu_tn/REV/11/01.md

469 B

મને આપવામાં આવ્યું...મને કહેવામાં આવ્યું

અહીં “મને” યોહાનને દર્શાવે છે.

ખૂંદવું

કશી વસ્તુને નિર્માલ્ય ગણી તેની ઉપર ચાલવું.

બેંતાલીસ મહિના

એટલે: “૪૨ મહિના” (જુઓ: સંખ્યા/નંબર)