gu_tn/REV/10/05.md

619 B

જે સદા સર્વદા જીવંત છે

“જે” અહીં ઈશ્વર ને માટે વપરાયું છે.

તેમાં જે કંઈ છે (3 વખત)

આ બધા ઝાડપાન, પ્રાણીઓ, અને મનુષ્યો કે જે હવામાં, સમુદ્રમાં કે જમીન પર રહે તેમને દર્શાવે છે.

સંપૂર્ણ થશે

“થોડી જ વાર માં પૂરું થશે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)