gu_tn/REV/09/13.md

634 B

સોનાની વેદી ના શિંગ

વેદી ના ચાર ખૂણેથી તેના પર રહેલી વસ્તુઓ ને આપેલો શિંગ જેવો આકાર

તે ઘડી, તે દિવસ, તે માસ, અને તે વરસ માટે

આ શબ્દો ચોક્કસ સમય દર્શાવવા માટે વપરાયા છે, અને કોઈ પણ સામાન્ય સમય નહીં. એટલે: “એ ખાસ સમયને માટે” (જુઓ: સમરુપતા/સરખામણી)