gu_tn/REV/08/08.md

838 B

આગ થી બળતા મોટા પહાડના જેવું ફેંકવામાં આવ્યું

“દૂતે આગ થી બળતા મોટા પહાડ ના જેવું કંઈક ફેક્યું” (જુઓ : પ્રત્યક્ષ/પરોક્ષ).

સમુદ્રનો ત્રીજો ભાગ લોહી બની ગયો, સમુદ્રમાં ના પ્રાણીઓનો ત્રીજો ભાગ મરી ગયો, વહાણો નો ત્રીજો ભાગ નાશ પામ્યો”

લોહી બની ગયો

શક્ય અર્થ: ૧) “રક્ત સમાન લાલ બની ગયો” (જુઓ: ઉપમા), ૨) ખરા અર્થમાં રક્ત બની ગયો.