gu_tn/REV/07/09.md

961 B

રાજ્યસનની આગળ તથા હલવાનની આગળ ઉભેલા

એટલે: “રાજ્યસનની આગળ તથા હલવાનની આગળ ઉભેલા” (જુઓ: સરખામણી/અનુરૂપતા)

શ્વેત વસ્ત્રો

અહીં “શ્વેત” રંગ એ શુદ્ધતા દર્શાવે છે. (જુઓ: રૂપક/અલંકાર)

તારણ એ ... હલવાન તરફથી છે

એટલે “અમારો દેવ, જે રાજ્યાસન પર બિરાજમાન છે, અને હલવાન, જેમણે અમને બચાવ્યા” અથવા “તારણ, અમારો દેવ જે રાજ્યાસન પર બિરાજમાન છે, અને હલવાન તરફથી છે. (જુઓ: ભાવવાચક સંજ્ઞા)