gu_tn/REV/06/03.md

480 B

બીજી મુદ્રા તોડી

બીજા નંબરની મુદ્રા તોડી

અગ્નિ સમાન લાલ

એટલે “ભડકદાર લાલ રંગ”

તેના સવારને પરવાનગી આપવામાં આવી

એટલે: “દેવે તેના સવાર ને પરવાનગી આપી...” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)