# તેઓ
અહીં “તેઓ” ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો ને માટે વપરાયું છે.
# કેમ કે તને મારી નાંખવામાં આવ્યો હતો
એટલે: “કેમ કે તેઓએ તને મારી નાખ્યો” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)