gu_tn/REV/03/09.md

9 lines
369 B
Markdown

# શેતાનની સભા...યહૂદી પણ ખરા નહીં
જુઓ ૨:૯.
# નમવું
આ એક આધીનતા ની નિશાની છે પણ આરાધના ની નહીં.
# તેમની કસોટી કરવા
એટલે: “જેનાથી તેમની કસોટી થાય”