gu_tn/REV/03/03.md

493 B

જેમણે પોતાના વસ્ત્રો મલીન કર્યા નહીં

મલીન વસ્ત્રો તેમનાં જીવનમાં રહેલા પાપ ને દર્શાવે છે. (જુઓ: ઉપમા/અલંકાર)

શ્વેત વસ્ત્રો સજ્જિત

શ્વેત વસ્ત્રો શુધ્ધ જીવન દર્શાવે છે. (જુઓ: ઉપમા/અલંકાર)