gu_tn/PHP/04/14.md

12 lines
1.5 KiB
Markdown

# મારી મુશ્કેલીમાં
"જયારે બાબતો મુશ્કેલ બને છે"
# સુવાર્તા મિશન
જ્યરે પાઉલ ઈસુ વિષે લોકોને કહેવા અલગ અલગ શહેરોમાં મુસાફરી કરતા હશે તેના સંદર્ભમાં છે.
# તમારા સિવાય કોઈ મંડળીએ મને આપવા અને મેળવવા ને સહાય કરી નથી
"તમે જ ફક્ત એ મંડળી જ હતી કે જેણે મને પૈસા અથવા સહાય મોકલી."
# હું એ ફળ શોધું છું કે જે તમારા લાભમાં વધારો કરે
"પાઉલ મંડળીના દાનને વ્યક્તિની દોલત સાથે સરખાવે છે કે જે વધુ ને વધુ વધતા જાય. પાઉલ ફિલ્લીપીઓને દાન આપતા જોવા માંગે છે કે જેથી તેઓ આત્મિક આશીર્વાદ પ્રાપ્ત કરે. વૈકલ્પિક ભાષાંતર: "હું જોવા માંગુ છું કે ઈશ્વર તમને વધુ ને વધુ અઆત્મિક આશીર્વાદો આપે" (જુઓ: રૂપક)