gu_tn/PHP/03/15.md

1.9 KiB

એ માટે આપણામાંના જેટલા પરિપક્વ છીએ તેટલા તેની જેમ વિચારીએ

"હું આપણા બધા વિશ્વાસીઓ કે જેઓ વિશ્વાસમાં મજબૂત છે તેઓ તે જ રીતે વિચારે તેમ પ્રોત્સાહન આપું છું" ૩:૮

૧૧ માંપાઉંલે આપેલ ક્રમ પ્રમાણે તેના સાથી વિશ્વાસીઓની ઈચ્છા હોય તેવું તે ઈચ્છે છે.

જો તમે વિચારો છો

"તમે" શબ્દ અહીંયા વિશ્વાસીઓ જેઓ અલગ વિચારે છે અથવા પાઉલ સાથે સમંત નથી તેઓના સંદર્ભમાં છે. (જુઓ: તમે ના સ્વરૂપો)

ઈશ્વર તમને પણ પ્રગટ કરશે

"ઈશ્વર તમને પણ તે સ્પષ્ટ કરશે."

કોઈપણ બાબત

પાઉલ તેના પત્રનો અંત લાવે છે અને મુખ્ય મુદ્દા પર ભાર મુકે છે. આ રીતે ભાષાંતર કરી શકાય " જે પણ હોય કંઈ નહિ"

જો આપણે એ ધોરણે પહોંચ્યા છીએ તો આપણે તે જ ધોરણ પ્રમાણે ચાલવું જોઈએ.

આ રીતે ભાષાંતર કરી શકાય "આપણે બધા એ જ સત્યનું પાલન કરવાનું ચાલુ રાખીએ કે જે પહેલેથી જ આપણને મળી ચુક્યું છે" (જુઓ:વ્યાપક)