gu_tn/PHP/03/12.md

27 lines
3.8 KiB
Markdown

# આ બાબતો પ્રાપ્ત કરો
આ ખ્રિસ્તને જાણો, તેના પુનૃત્થાનના સામર્થ્યને જાણો, ખ્રિસ્તના દુખના ભાગિયા, અને ખ્રિસ્ત સાથે તેના મરણ અને પુનૃત્થાનમાં એકરૂપ થવાનો સમાવેશ કરે છે.
# તેથી હું હજી સુધી સંપૂર્ણ નથી
"તેથી હું હજી સુધી સંપૂર્ણ નથી" અથવા "તેથી હજી સુધી હું પરિપક્વ નથી"
# પરંતુ હું ભાર મુકવાનું ચાલુ રાખું છું
"પરંતુ હું પ્રયત્ન કરવાનું ચાલુ રાખું છું"
# હું કદાચ સમજી શકું છું
"હું કદાચ આ બાબતો પ્રાપ્ત કરી શકું છું"
# તે માટે જે હું ખ્રિસ્ત ઈસુથી સમજ્યો
આને સક્રિય ક્રિયાપદ સાથે ભાષાંતર કરી શકાય: "કારણકે તે માટે ઈસુ મને તેના પોતાના જેવો હોવાનોદાવો કરે છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# ભાઈઓ,.....
પાઉલ ફિલીપ્પીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: "સાથી વિશ્વાસીઓ"
# મેં પોતે તેને પકડી લીધું છે
"હજી સુધી આ બધી બાબતો મારા માલિકીની છે"
# હું જે પાછળ છે તેને ભૂલીને અને જે આગળ છે તેની માટે પ્રયત્ન કરૂ છું
દોડવીર હરીફાઈ પૂરી કરવાને વિભાગ લાંબો છે તે ધ્યાનમાં નથી લેતા પણ ફક્ત જે વિભાગ આવવાનો છે તેની તરફ ધ્યાન રાખનારની જેમ પાઉલ તેના ન્યાયીપણાના ધાર્મિક કાર્યોને બાજુ પર રાખવાનું કહે છે અને ખ્રિસ્તની જેમ જીવનની હરીફાઈ તેને પૂરી કરી તેની પર ધ્યાન આપવાનું કહે છે વૈકલ્પિક ભાષાંતર: "જે મેં ભૂતકાળમાં કર્યું તેની મને પરવા નથી" (જુઓ:રૂપક)
# ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના તેડાનું ઉપરના ઇનામ તરફ લક્ષ રાખવા પર હું સતત ભાર મુકું છું
પાઉલ તુલના કરવાનું ચાલુ રાખે છે,જેમ દોડવીર હરીફાઈમાં જીત પર ભાર મુકે છે તેમ પાઉલ સેવા તરફ અને ખ્રિસ્ત ની આજ્ઞાકારીતામાં ચાલવા તરફ ભાર મુકે છે. "હું ખ્રીસ્તમાં વિશ્વાસ કરવાનું ચાલુ રાખું છું કે જેથી હું તેની સાથે રહું અને મારા મરણ પછી ઈશ્વર પોતે મને બોલાવે"