gu_tn/PHP/03/06.md

750 B

હું ઉત્સાહથી મંડળીને સતાવતો હતો

"હું ઘણો નિર્ધારિત રીતે ખ્રિસ્તીઓને દુઃખ પહોંચાડતો હતો"

નિયમના ન્યાયીપણા સંબંધી નિર્દોષ હતો

"નિયમને સંપૂર્ણ રીતે પાડતો હતો"

મેં તેમને નકામા જેવા ગણ્યા

પાઉલ એ રીતે સમાપ્ત કરે છે કે ખ્રિસ્ત આગળ ન્યાયીપણા ના તેના સર્વ ધાર્મિક કાર્યો નકામા જેવા હતા.