gu_tn/PHP/02/28.md

791 B

એપાફ્રદીતસનો આવકાર કરવો

"એપફ્ર્દિતાસ ને મળો"

પુરા આનંદ સાથે પ્રભુમાં

શક્ય અર્થો ૧) "પુરા આનંદ સાથે પ્રભુમાં સાથી વિશ્વાસીની જેમ" અથવા ૨) અમને ઘણો આનંદ છે કારણકે પ્રભુ અમને પ્રેમ કરે છે (યુડીબી)

ખ્રિસ્તનું કામ કરો

"ખ્રિસ્ત માટે કામ કરો" (યુડીબી)

મારી જરૂરતો પૂરી પાડો

"મને જેની જરૂર છે તે પૂરું પાડો"