gu_tn/PHP/02/19.md

1.0 KiB

પણ હું ખ્રિસ્ત ઈસુમાં આશા રાખું છું

આ રીતે ભાષાંતર કરી શકાય "પરંતુ, જો પ્રભુ ઈસુ ઈચ્છે છે તો હું આશા રાખીશ"

માટે તેઓ બધા

"તેઓ" શબ્દ લોકોના સમૂહના સંદર્ભમાં છે, ફિલીપ્પી ને મોકલવાને માટે પાઉલ ભરોષો કરી સકે છે તેવો તે અનુભવ કરતો નથી. પાઉલ તેઓમાં જેઓ જવા માટે સક્ષમ હોવા જોઈતા હતા પરંતુ તેઓનું કાર્ય પૂરું કરે તેણે વિશ્વાસ ના કર્યો એવો તેની અપ્રસન્ન્તાનો ભાવ તે વ્યક્ત કરે છે. (જુઓ: પ્રભાવ માટેની યુક્તિ)