gu_tn/PHP/02/14.md

3.6 KiB

ફરિયાદ અને દલીલ કર્યા વગર

"ખરાબ બાબતો ન કહો" (જુઓ:સમાનતા)

નિર્દોષ અને સાલસ દીકરા

"બાબતો એવી શિસ્તતામાં કરો કે લોકો ના કહી શકે કે તમે ખોટા છો." (જુઓ:સમાનતા)

ખોળખાપણ

"ખોળખાપણ" ની તુલના એક એવા વિશ્વાસી સાથે કરવામાં આવી છે કે જે નૈતિક રીતે સંપૂર્ણ પ્રાણી છે, જે શારીરિક રીતે સંપૂર્ણ છે, જુના નિયમમાં જેનો ઉપયોગ ઈશ્વરના બલિદાન રૂપે કરવામાં આવતો હતો. "આ રીતે ભાષાંતર કરી શકાય ઈશ્વરના પૂરેપૂરા નિર્દોષ બાળકો." (જુઓ: વ્યાપક)

જ્યોતિ સમાન ચળકવું

આ તુલના કરાય છે કે અંધારામાં જ્યોતિ ચમકવાની જેમ વિશ્વાસીઓ જે લોકો ઈશ્વરને માન આપતા નથી તેમની વચ્ચે ઈશ્વરને માન મળે તે રીતે જીવે છે. વૈકલ્પિક ભાષાંતર: "પ્રભુને માન મળે તે રીતે જીવો."

જગતમાં

"જગત" બધા મૂલ્યો અને વ્યવહાર કે જે ઈશ્વરને માન આપતા નથી તેના સંદર્ભમાં છે.

કુટિલ અને આડી પેઢી

આ પર ભાર મુકવા માટે સમાન બાબતને અલગ રીતે કહેવામાં આવી છે કે કેવી દુષ્ટ પેઢી. આ રીતે ભાષાંતર કરી શકાય "દુષ્ટ લોકો વચ્ચે કોણ પ્રભુને માન નથી આપતું." (જુઓ: સમાનતા)

મહિમા આપવો

"આનંદ કરવો" અથવા "ખુશ થવું"

ખ્રિસ્તના દિવસમાં

જયારે ઈસુ તેનું રાજ્ય સ્થાપવાને પાછા આવશે અને પૃથ્વી પર રાજ કરશે તેના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "જયારે ખ્રિસ્ત પાછા આવશે."

હું વ્યર્થ દોડ્યો નથી અને વ્યર્થ શ્રમ કર્યો નથી

અહીંયા "દોડ્યો...શ્રમ" ભાર મુકવા માટે બે અલગ રીતે એક જ બાબત કહેવામાં આવી છે કે પાઉલે ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાને લોકોને મદદ કરી હતી. આ રીતે ભાષાંતર કરી શકાય " મેં કશાની માટે શ્રમ કર્યો નથી" આ પણ એક નકારાત્મક વાક્યાંશ છે માટે હકારાત્મક રીતે આમ વિધાન કરી શકાય " મારા કામનો ઉદ્દેશ હતો" (જુઓ:મૃદુવ્યંગ્ય)