gu_tn/PHP/02/03.md

1.2 KiB

સ્વાર્થ કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો

"જે ફક્ત તમને ખુશ કરે અથવા જે બીજા લોકો કરતા તમને મહત્વના બનાવે તેવું કંઈ જ ક્યારેય ન કરો"

મનની નમ્રતામાં

અહીંયા "મન" શબ્દ આપણા વલણના અને આપણે બીજા વિષે કેવું વિચારીએ છીએ તેના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "નમ્ર બનો અને લક્ષમાં લો." (જુઓ: ને સંબંધી)

તમે દરેક પોતાની જ જરૂરિયાત ના જુઓ

"જુઓ" એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ "ની કાળજી લેવી" અથવા "ધ્યાનમાં હોવું". આ રીતે ભાષાંતર કરી શકાય "ફક્ત તમારી પોતાની જ જરૂરીયાતને ધ્યાનમાં ના લો." (જુઓ: રૂઢીપ્રયોગ)