gu_tn/PHP/01/18.md

27 lines
1.9 KiB
Markdown

# તો શું
પાઉલ અહીંયા એમ કહે છે એ મહત્વનું નથી કે તેઓમાંના કેટલાક લોકો શા માટે ઈસુ વિષે શીખવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય "મને ફિકર નથી."
# હરેક રીતે, ગમે તો ઢોંગથી કે સત્યથી, ખ્રિસ્તને પ્રગટ કરવામાં આવ્યા
"જ્યાં સુધી લોકોએ ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો, જો કે તે સારા કારણ માટે હોય કે ખરાબ કારણ માટે હોય તેનો કંઈ ફરક પડશે નહિ."
# હું તેમાં આનંદ પામું છું
"હું ખુશ છું કારણકે લોકો ઈસુ વિષે પ્રચાર કરે છે"
# હા વાસ્તવમાં
"સંપૂર્ણપણે" અથવા "ખાતરીપૂર્વક"
# હું આનંદ કરીશ
"હું ઊજવણી કરીશ" અથવા "હું આનંદ કરીશ"
# આ મારા છુટકારા તરફ દોરશે
"ઈશ્વર મને જેલમાંથી મુક્ત કરશે"
# તમારી પ્રાર્થના અને ઈસુ ખ્રિસ્તના આત્માની સહાયના કારણે
"કારણકે તમે પ્રાર્થના કરો છો અને ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરે છે."
# ઈસુ ખ્રિસ્તનો આત્મા
આ રીતે પણ ભાષાંતર કરી શકાય "પવિત્ર આત્મા."