gu_tn/PHP/01/15.md

1.8 KiB

કેટલાક તો ખરેખર ખ્રિસ્તનો પ્રચાર કરતા

"કેટલાક લોકો ખ્રિસ્ત વિશેનો સુસમાચાર પ્રચાર કરતા"

અદેખાઈ અને સંઘર્ષની બહાર

"કારણકે તેઓ નહોતા ઈચ્છતા કે લોકો મને સાંભળે અને આના લીધે તેઓ ઝગડો ઈચ્છતા હતા."

અને ઘણાં ખરા સદ્ભાવથી પણ

"પરંતુ બીજા લોકો પણ તે કરે છે કારણકે તેઓ માયાળુ છે અને તેઓ મદદ કરવા માંગે છે."

એક જે

"લોકો જેઓ"

મને સોંપાયેલી છે

"આને સક્રિય સંધિની જેમ ભાષાંતર કરી શકાય: "ઈશ્વરે મને પસંદ કર્યો છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

સુવાર્તાને બચાવવા

"ઈસુ સત્ય છે એ સંદેશ દરેકને શીખવવો."

પરંતુ બીજા ખ્રિસ્તનો પ્રચાર કરતા

"પરંતુ બીજા લોકો ખ્રિસ્ત વિષે શીખવતા"

ઢોંગી ઈરાદા અને સ્વાર્થની બહાર

" તેઓ ઈસુને પ્રેમ કરે છે માટે નહિ, પણ તેઓ એવું વિચારે છે કે જયારે હું જેલમાં હતો ત્યારે મને વધારે તકલીફ હતી."