gu_tn/PHP/01/07.md

1.4 KiB

તે મારા માટે ખરું છે

"તે મારા માટે યોગ્ય છે" અથવા "તે મારા માટે સારું છે"

મારા હૃદયમાં તમને રાખું છું

આ રૂઢિપ્રયોગને આ રીતે ભાષાંતર કરી શકાય "હું તમને ઘણો પ્રેમ કરું છું." (જુઓ: રૂઢિપ્રયોગ)

કૃપામાં મારા સાથીઓ છે

"કૃપાના સહભાગી મારી સાથે છે" અથવા " કૃપામાં મારા સહભાગિયા છે."

ઈશ્વર મારો સાક્ષી છે

"ઈશ્વર જાણે છે" અથવા "ઈશ્વર સમજે છે"

ઈસુ ખ્રિસ્તના પ્રેમની ઊંડાઈમાં

"પ્રેમની ઊંડાઈમાં" વાક્યાંશ એક રૂઢિપ્રયોગ છે જે આપણા અંદરની જગ્યા કે જ્યાંથી આપણી લાગણીઓ આવે છે તેના વિષે કહે છે. આ રીતે ભાષાંતર કરી શકાય "એટલો બધો પ્રેમ કે જે ખ્રિસ્ત ઈસુએ મને આપ્યો છે." (જુઓ: રૂઢીપ્રયોગ)