gu_tn/PHP/01/03.md

1.4 KiB

હું આભારી છું

હું પ્રાર્થના કરું છું

હું આભાર માનું છું

"હું" શબ્દ પાઉલના સંદર્ભમાં છે.(જુઓ: અંગ્રેજી એકવચન ઉચ્ચારણ)

તમને

"તમને" શબ્દ ફિલીપ્પીઓના વિશ્વાસીઓના સંદર્ભમાં છે. (જુઓ:તમેના સ્વરૂપો)

સુવાર્તામાં તમારી સંગત માટે હું આભાર માનું છું

ફિલીપ્પીઓ પણ તેમની જેમ જ સુવાર્તા પ્રચાર કરે છે એવો ભાવ પાઉલ વ્યક્ત કરતા પ્રભુનો આભાર માને છે. "તમે સુવાર્તા પ્રચાર કરો છો માટે હું પ્રભુનો આભાર માનું છું"

મને ભરોસો છે

"મને ખાતરી છે"

તેણે જેણે શરુ કર્યું

"ઈશ્વર જેણે આરંભ કર્યો" અથવા "ઈશ્વર જેણે શરુ કર્યું"

પૂરું કરશે

"પૂરું કરવાનું ચાલુ રાખશે"