gu_tn/PHP/01/01.md

1.9 KiB

પાઉલ અને તિમોથી

આ રીતે ભાષાંતર કરી શકાય "પાઉલ અને તિમોથી તરફથી". આ રીતે પણ ભાષાંતર કરી શકાય "અમે, પાઉલ અને તિમોથી, આ પત્ર લખ્યો". જો તમારી ભાષા પાસે પત્રના લેખકના પરિચયની વિશેષ રીત હોય તો, ઉપયોગ કરો.

ઈસુ ખ્રિસ્તના દાસો

"અમે ઈસુ ખ્રિસ્તના દાસો છીએ." વાક્યાંશ "અમે છીએ" અંતર્ગત છે. (જુઓ:સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી) ભાષાંતર કરેલી નોંધો

ખ્રિસ્ત ઈસુમાં બધાને અલગ કરેલા

"ખ્રિસ્તમાં બધા વિશ્વાસીઓ"

વડીલો અને સહાયકારીઓ

"મંડળીના અધ્યક્ષોને"

તમને કૃપા હો

આ બીજા લોકો ઉપર આશીર્વાદ માંગવાની એક રીત છે.

તમને

"તમને" ઉચ્ચારણ ફિલીપ્પીઓની મંડળીના વિશ્વાસીઓના સંદર્ભમાં છે. (જુઓ: તમેના સ્વરૂપો)

આપણા ઈશ્વરપિતા

"આપણા" ઉચ્ચારણ ખ્રિસ્તમાં બધા વિશ્વાસીઓના સંદર્ભમાં છે, જેમાં પાઉલ,તિમોથી, અને ફિલીપ્પીઓના વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. (જુઓ: વ્યાપક)