gu_tn/PHM/01/08.md

14 lines
1.7 KiB
Markdown

# ખ્રિસ્તમાં સર્વ પ્રકારની હિંમત .
શક્યતાના અર્થો છે "ખ્રિસ્તને કારણે અધિકાર" અથવા "ખ્રિસ્તને કારણે હિંમત ."આ પ્રમાણે પણ ભાષાંતર કરી શકાય "અધિકાર મને જ છે કેમ કે હું ખ્રિસ્તનો પ્રેરિત છું."
# હજુ સુધી પ્રેમ ખાતર હું તમને બદલે પૂછું છું
"પણ પ્રેમને ખાતર હું તમને પૂછું છું"
# પ્રેમને ખાતર
શક્યતાના અર્થો છે ૧) "કેમ કે મને ખબર છે કે તમે ઈશ્વરના લોકોને પ્રેમ કરો છો" (યુડીબી), ૨) "કેમ કે તમે મને પ્રેમ કરો છો," તથા ૩) "કેમ કે હું તમને પ્રેમ કરું છું."
# પાઉલ એક વૃધ્ધ માણસ છે, અને હમણાં પણ ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી
આ ફિલેમોન માટે કારણો છે કે પાઉલ તેને જે કરવાનું કેહતો હતો તે તે kre આ રીતે પણ ભાષાંતર કરી શકાય "કેમ કે હું પાઉલ છું, અને હું પાઉલ વૃધ્ધ માણસ, અને હું હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન છું."