gu_tn/MRK/15/16.md

1.3 KiB

સૈનીકાગાર

સૈનિકોને રહેવાનું સ્થળ # આખી ટુકડી

" ઘણી મોટી " અથવા "ઘણા" # તેઓએ ઈસુને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવ્યો

આતો ઠઠ્ઠામશ્કરી કરતા હતા. જાંબુડિયો રંગએ રાજવી પ્રતિક હતું અને તેને તે પેહરાવીને તેની પદવીની " યહૂદીઓનો રાજા" મશ્કરી ઉડાવતા હતા. # તેઓએ તેને સલામ મારી અને કહ્યું , " યહૂદીઓના રાજાને સલામ!"

ફરીથી, ઈસુની મશ્કરી ઉડાવતા હતા કેમકે તેઓ વિશ્વાસ કરતા નહોતા કે તે યહૂદીઓનો રાજા છે. ( જુઓ: )