gu_tn/MRK/14/37.md

11 lines
1.5 KiB
Markdown

ઇસુએ ચાલુ રાખ્યું, યહુદા સિવાય, ગેથ્સેમાની વાડીમાં.# અને તેઓને ઊંઘતા જોયા
" અને પિત્તર, યાકુબ, અને યોહાનને ઊંઘતા જોયા" # સિમોન, શું તું ઊંઘે છે
"સિમોન, મેં તને જાગૃત રહેવાનું કહ્યું ત્યારે તું ઊંઘે છે" ( જુઓ : પ્રશ્નાર્થસુચક પ્રશ્ન ) # તમે જાગી શકતા નથી
" શું તમે જાગીપણ શકતા નથી" ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # આત્મા તત્પર છે ખરો પણ દેહ નિર્બળ છે
" તારું મન જે કરવા માંગે છે તે તારું શરીર કરી શકતું નથી" # દેહ
" શરીર " ( જુઓ : )