gu_tn/MRK/14/35.md

1.3 KiB

પ્રાર્થનામાં જાગૃત રહે તે માટે ઈસુએ પિત્તર, યાકુબ ,અને યોહાનને જૈતુન પહાડ પર ગેથસેમાનીમાં છોડ્યા. # આ ઘડી પસાર થઇ જાય

" તે જે દુખ અનુભવી રહ્યો હતો તે સહન કરવા માટે તે સામર્થ્ય પામે." # અબ્બા

" અબ્બા"એ ગ્રીક પદ છે જેનો ઉપયોગ બાળકો પોતાના પિતાને ઉદ્દેશીને કરે છે. તે બહુજ નિકટનો સંબંધ છે. તે પિતાને ઉદ્દેશીને છે માટે એ સારું રહેશેકે ગ્રીક " અબ્બા" રાખીએ. # આ કપ મારી પાસેથી લઇ લે

દેવનો કોપ જે ઇસુએ સહન કરવાનો હતો એને કપ તરીકે દર્શાવ્યો છે ( જુઓ : રૂપક )