gu_tn/MRK/12/35.md

1.1 KiB

શાસ્ત્રીઓ કેમ કહે છેકે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?

ત્યાં : " આ માણસો જેઓ યહૂદી નિયમો શીખવે છે, તેઓ જયારે એવું કહેછેકે ઇસુ માત્ર દૈહિક રીતેજ દાઉદના વંશજ છે તો તેઓ જુઠ્ઠા છે! ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # દાઉદનો દીકરો

" દીકરો " શબ્દએ વંશજોને સારું વપરાયો છે. # તો કેવી રીતે તે દાઉદનો દીકરો છે?

ત્યાં : " તો એ દાઉદનો દીકરો ન હોઈ શકે!" ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )