gu_tn/MRK/09/42.md

543 B

ઘંટીનો પથ્થર

મોટો પથ્થર જેની પર અનાજ દળીને લોટ તૈયાર કરવામાં આવે છે. # કદી ન હોલવાનાર અગ્નિ

" અગ્નિ જે કદી બુઝાય નહિ. # ૯ : ૪૪

કેટલીક જૂની પ્રતોમાં આ વચન છે પણ અન્યોમાં નથી.