gu_tn/MRK/09/11.md

1.4 KiB

ઇસુ પિત્તર, યાકુબ અને યોહન ને ઊંચે પહાડ પર લઇ ગયા જ્યાં ઇસુ તેમની આગળ ઉજળા ઝગારા મારતા વસ્ત્રોમાં મૂસા અને એલીયાહ સાથે પ્રગટ થયા. # એલીયાહ સુધારે છે ખરો...લોકો તેને તુચ્છકારશે? એલીયાહ વિષે ભવિષ્યવાણી હતીકે તે સ્વર્ગમાંથી પાછો આવશે, અને ત્યારબાદ મસીહા. માણસનો દીકરો, અધિકાર ચલાવવા અને રાજ કરવા આવશે. અન્ય ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતીકે માણસનો દીકરો સહન કરશે અને લોકોથી તિરસ્કાર પામશે. આ બંને વાતો કેવી રીતે સાચી હોઈ શકે તે વિષે મૂંઝવણમાં હતા. # એલીયાહ આવી ચુક્યો છે

ભવિષ્યવાણી ઘણીવાર બેવડી રીતે પૂરી થાય છે.