gu_tn/MRK/08/38.md

319 B

હમણાંજ ઈસુએ લોકોના ટોળા અને તેના શિષ્યોને કહ્યુકે આખુ જગત પોતાની પાસે હોય તે કરતા તેની પાછળ ચાલવું કેટલું બધું કિમતી છે.