gu_tn/MRK/07/14.md

1.3 KiB

તમે સહુ મારું સાંભળો અને સમજો

" સાંભળો" અને " સમજો" બંનેના અર્થ સમાન છે અને અહી ભાર દર્શાવવા માટે ઈસુએ ઉપયોગ કરેલ છે. ( જુઓ : જોડકા) # તેતો વ્યક્તિમાંથી બહાર આવે છે

" તે તો વ્યક્તિનો આંતરિક સ્વભાવ છે " અથવા " તેતો વ્યક્તિ જે વિચારે છે , કહે છે અને કરે છે તે છે." # ક.૧૬ : ઘણી પ્રાચીન સત્તાઓ આ લખાણને ઉમેરે છે: જો કોઈ માણસને કાન હોય તે સાંભળે,

આ વાક્યની સાથે ઇસુ પોતાનો સેધ્ધાંતિક અધિકાર ઉમેરે છે તેમજ દરેક વિશ્વાસુ અનુયાયીએ તેના શિક્ષણને અનુસરવાની જરૂરિયાત પર ભાર મુકે છે .