gu_tn/MRK/06/01.md

1.2 KiB

શું આ સુથાર નથી , મરિયમનો દીકરો, અને યાકુબ અને યોસે અને યહુદા અને સિમોન નો ભાઈ નથી? શું તેની બહેનો અહી આપણી સાથે નથી?

" તે એક સામાન્ય સુથાર છે! અમે તેને અને તેના કુટુંબને ઓળખીએ છીએ! અમે તેની માં મરિયમને ઓળખીએ છીએ! અમે તેના નાના ભાઈઓ યહુદા, યોસે, યહુદા અને સિમોનને ઓળખીએ છીએ! અને તેની નાની બહેનો પણ અહીં અમારી સાથેજ રહે છે!" ( યુડીબી) આતો એક પ્રશ્નાર્થ્સુચક પ્રશ્ન છે જે શંકા પેદા કરે છે કે શેનાથી ઇસુ આ બધું કરી શકે છે. ( જુઓ : પ્રશનાર્થસુચક પ્રશ્ન ) ( જુઓ : નામોનું ભાષાંતર )