gu_tn/MRK/04/40.md

749 B

જયારે વિનાશી વાવાઝોડું આવ્યું ત્યારે ઇસુ અને તેના શિષ્યો સરોવરને પાર કરતા હતા. # તમે કેમ ડરો છો?

તમે આટલા ડરો છો તેથી હું નિરાશ થયો." ( જુઓ : પ્રશ્નાર્થ્સુચક પ્રશ્ન ) # તો પછી આ કોણ છે

" આપણે કાળજીપૂર્વક વિચારવાની જરૂર છેકે ખરેખર આ મનુષ્ય કોણ છે! " ( જુઓ : પ્રશ્નાર્થ્સુચક પ્રશ્ન )