gu_tn/MRK/04/38.md

9 lines
1.3 KiB
Markdown

જયારે વિનાશી વાવાઝોડું આવ્યું ત્યારે ઇસુ અને તેના શિષ્યો સરોવરને પાર કરતા હતા. # આપણે મરવાની અણી પર છીએને તને કંઈ ચિંતા નથી ?
" આ પરિસ્થિતિમાં તારે ધ્યાન રાખવાની જરૂર છે; આપને બધા મારવાના છે! " ( જુઓ : પ્રશ્નાર્થ્સુચક પ્રશ્ન ) # આપણે મરવાની અણી પર છીએ
"આપણે" માં ઇસુ અને શિષ્યોનો સમાવેશ થાય છે ( જુઓ : ફક્ત ) # ધમકાવ્યો
" ઉગ્રતાથી સુધાર્યો " અથવા " ચેતવણી આપી # છાનો રહે, શાંત થા
" શાંત થા " અને " છાનો રહે " એ બંનેના અર્થ સરખા છે. ( જુઓ : જોડકા )