gu_tn/MRK/04/30.md

552 B

ઈસુએ તેના શિષ્યોને બીજું દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું # " દેવના રાજ્યને શેની સાથે સરખાવીએ અને તેને સમજાવવા માટે કયું દ્રષ્ટાંત ઉપયોગ કરીએ?

" આ દ્રષ્ટાંત દ્વારા હું સમજાવી શકું કે દેવનું રાજ્ય કોના જેવું છે ?