gu_tn/MRK/04/26.md

634 B

ઈસુએ તેના શિષ્યોને બીજું દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું. # એ માણસના જેવું છે જે બી વાવે છે

" ખેડૂતના જે તેના બી વાવે છે " ( જુઓ : સમાનર્થી) # દાતરડું

વળાંકવાળું ચપ્પુ અથવા અનાજ કાપવા માટે વપરાતું ધારદાર દાતરડું.