gu_tn/MRK/04/24.md

774 B

ઈસુએ તેના શિષ્યોને બીજું દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું. # જે માપનો તમે ઉપયોગ કરો છો, એજ માપથી તમે પણ મેળવશો; અને તેથી વધુ મળશે

" જેટલું ધ્યાનથી તમે સાંભળશો એટલી સમજણ દેવ તમને આપશે. " # જે કોઈએ

" જે કોઈ મારા વચનો સમજ્યા છે. " ( વિસ્તૃત અને ટૂંકમાં )