gu_tn/MRK/04/21.md

1.0 KiB

ઇસુએ દ્રષ્ટાંત કહેવાનું પૂરું કર્યું . તેણે તેના શિષ્યોને બીજું દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું. # " શું તમે ઘરમાં દીવો ટોપલીની નીચે અથવા પલંગ નીચે મૂકી રાખવા લાવો છો?"

" ખરેખર તમે ઘરમાં દીવો ટોપલીની નીચે અથવા પલંગ નીચે મૂકી રાખવા લાવતા નથી." ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) # જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.

૪:૯ પ્રમાણે ભાષાંતર કરો.