gu_tn/MRK/03/31.md

397 B

તેઓએ તેની પાસે મોકલ્યો અને તેને તેઓએ બોલાવ્યો

" ઈસુની માતા અને નાનાભાઈએ કોઈકને અંદર મોકલીને કહેવડાવ્યું કે તેઓ બહાર ઉભા છે અને તે તેઓની પાસે બહાર આવે.