gu_tn/MRK/03/09.md

7 lines
884 B
Markdown

# તેણે તેના શિષ્યોને તે માટે હોડી તૈયાર રાખવા કહ્યું
" ઈસુએ તેના શિષ્યોને કહ્યું : મારી માટે હોડી તૈયાર રાખો". # ટોળાનો ધસારો ખુબજ હતો
" તેને સ્પર્શ કરવા માટે લોકો આગળ ધક્કો મારતા હતા" # જેઓ પીડિત હતા તેઓ તેની પર તૂટી પડતા હતા
" તેને સ્પર્શ કરવા સારું માદા લોકો આગળ ધક્કા મારતા હતા"