gu_tn/MRK/02/20.md

1.7 KiB

વરરાજાને લઇ લેવામાં આવશે

ઇસુ પોતાના મરણ અને પુનરુત્થાન અને સ્વર્ગારોહણનિ વાત કરે છે, પરંતુ ન તો જેઓ ઈસુને મારી નાખે તેઓ, ન તો દેવ જે તેને ઉઠાડે છે અને સ્વર્ગમાં લઇ જાય છે તે વરરાજાને લઇ જશે. તમારી ભાષામાં કર્તાને દર્શાવવો પડે એમ હોય તો જે બને એમ સામાન્યરીતે દર્શાવો. વૈકલ્પિક ભાષાંતર: " તેઓ વરરાજાને લઇ જશે" અથવા " લોકો વરરાજાને લઇ જશે" અથવા " વરરાજા પોતે જતો રહેશે." ( જુઓ: રૂપક અને સક્રિય કે નિષ્ક્રિય ) # તેઓ...તેમનાથી ... જાનૈયાઓ # નવા કપડાને જુના કપડા પર કોઈ સીવતું નથી

નવા કપડાનું થીગડુ જુના પર સીવવામાં આવે અને જો નવું કપડું સંકોચાયું નહિ હોય તો જુના કપડા માં કાણુ પડી જશે અને વધુ નકામું થઇ જશે.નવું અને જુનું બંને કપડા નકામા થઇ જશે.